Gujarat Heavy Unseasonal Rain : ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે મંડરાઈ માવઠાની ઘાત
ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે પડી શકે છે કરા ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે પડી શકે છે કરા ગુજરાતમાં ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાની ઘાત મંડરાઈ રહી છે. જેમાં ચાર દિવસ...
Advertisement
- ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે પડી શકે છે કરા
- ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે પડી શકે છે કરા
ગુજરાતમાં ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાની ઘાત મંડરાઈ રહી છે. જેમાં ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે. ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પડી શકે છે. તેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે કરા પડી શકે છે તથા કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.
Advertisement


