Gujarat Weather Update : રાજ્યમાં આગામી 24 કલાક હજુ માવઠાનું જોર યથાવત રહેશે
Gujarat Rain: અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો 20થી વધુ તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં માવઠુ પડ્યુ છે. જેમાં અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ થયો છે. તેમાં પોરબંદરમાં...
Advertisement
- Gujarat Rain: અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ
- પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો
- 20થી વધુ તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં માવઠુ પડ્યુ છે. જેમાં અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ થયો છે. તેમાં પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તથા લોધિકા, સંખેડામાં દોઢ ઇંચથી વધુ વરસાદ સાથે 20થી વધુ તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. તેમજ અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ થયો છે.
Advertisement


