Gujarat Weather Updates : હવામાન વિભાગની આગામી 7 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે. આગામી 7 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી...
Advertisement
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે. આગામી 7 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાવો જોઈએ તેના કરતાં 80 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
Advertisement


