ગુજરાતને મળશે નવા મુખ્ય સચિવ! મનોજ કુમાર દાસ સંભાળશે ચાર્જ
Gujarat : રાજ્યને આજે નવા મુખ્ય સચિવ મળશે. 1990ની બેચના વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસ આજે સાંજે 5 વાગ્યે મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળશે. હાલ તેઓ મુખ્યમંત્રી કચેરી (CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
Advertisement
- ગુજરાત રાજ્યને આજે મળશે નવા મુખ્ય સચિવ
- મનોજ કુમાર દાસ આજે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે
- વર્તમાન મુખ્ય સચિવ પંકજભાઈ જોશી આજે થઈ રહ્યા છે સેવાનિવૃત
- સાંજે 5 વાગ્યે નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ ચાર્જ સંભાળશે
- 1990ની બેચના IAS અધિકારી છે મનોજ કુમાર દાસ
- હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત
Gujarat : રાજ્યને આજે નવા મુખ્ય સચિવ મળશે. 1990ની બેચના વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસ આજે સાંજે 5 વાગ્યે મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળશે. હાલ તેઓ મુખ્યમંત્રી કચેરી (CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
વર્તમાન મુખ્ય સચિવ પંકજભાઈ જોશી આજે સેવાનિવૃત થઈ રહ્યા છે, ત્યારબાદ મનોજ કુમાર દાસ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળશે. રાજ્યના વહીવટી તંત્રમાં આ મહત્વપૂર્ણ બદલાવ સાથે નવી કામગીરીની દિશામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement
આ પણ વાંચો : ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની નિમણૂક, 31 ઓક્ટોબરે પંકજ જોશી થશે નિવૃત્ત
Advertisement