Gujarat ની ઓધોગિક ક્ષેત્રે અવિરત અને અડીખમ વિકાસની દોટ
જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ નજરે પડે છે. ઉદ્યોગો વિકાસની કરોડરજ્જુ સમાન છે ગુજરાત. નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય છે.
Advertisement
ગુજરાતનાં ઔધોગિક વિકાસને રફ્તાર મળી છે. ગુજરાતમાં ઉદ્યોગોએ આભ આંબ્યું છે. જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ નજરે પડે છે. ઉદ્યોગો વિકાસની કરોડરજ્જુ સમાન છે ગુજરાત. નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય છે. ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા તરફ આગળ ધપી રહ્યું છે... જુઓ અહેવાલ...
Advertisement


