Rajkumar Jat Case: Hanuman Beniwalની Gujarat કૂચ? "Gondal ના નેતાને ઘરમાંથી ઢસડીને કાઢીશું"!
સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનમાં જાટ અનામત રેલીમાં UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ હત્યા કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
Advertisement
Rajkumar Jat Case : સાંસદ હનુમાન બેનીવાલે (MP Hanuman Beniwal) રાજસ્થાનમાં જાટ અનામત રેલીમાં UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ હત્યા કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, 'રાજકુમાર જાટની હત્યા બાહુબલી દ્વારા કરવામાં આવી છે. મારા આગામી કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં જ થશે અને હત્યારાઓને ઘરમાંથી ઢસડીને જેલનાં સળિયા પાછળ ધકેલીશું..'! આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રાજસ્થાન હાઈકોર્ટનાં વકીલ જયંત મુંડે સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. જુઓ અહેવાલ....
Advertisement


