Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot AIIMS માં મહિલા પ્રોફેસરની સતામણીનો મુદ્દો

રાજકોટ AIIMS માં મહિલા પ્રોફેસરની સતામણીનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. મહિલા પ્રોફેસરે સતામણી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. આંતરિક ફરિયાદ સમિતીની તપાસ પર ભરોસો ન હોવાનો ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે. ફરિયાદ બાદ પણ કોઈ પણ કાર્યવાહી ન થયાનો...
Advertisement

રાજકોટ AIIMS માં મહિલા પ્રોફેસરની સતામણીનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. મહિલા પ્રોફેસરે સતામણી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. આંતરિક ફરિયાદ સમિતીની તપાસ પર ભરોસો ન હોવાનો ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે. ફરિયાદ બાદ પણ કોઈ પણ કાર્યવાહી ન થયાનો મહિલાએ ગંભીર આરોપ કર્યો છે. જુઓ આ સમગ્ર અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×