Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી કચ્છના લખપત તાલુકાની મુલાકાતે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ પ્રવાસે છે. લખપત ગુરૂદ્વારામાં હર્ષભાઈએ માથું ટેકાવ્યું હતું. શીખ સમાજે હર્ષભાઈનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
Advertisement
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ પ્રવાસે છે. લખપત ગુરૂદ્વારામાં હર્ષભાઈએ માથું ટેકાવ્યું હતું. શીખ સમાજે હર્ષભાઈનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગુરૂદ્વારામાં હર્ષભાઈ સંઘવીએ વૃક્ષારોપણ પણ કર્યું. શીખ સમાજનાં કાર્યોને હર્ષભાઈ સંઘવીએ બિરદાવ્યા અને ગુરૂનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, લખપત ગુરૂદ્વારા પ્રેરણારૂપ છે. સાંસદ વિનોદભાઈ ચાવડા, MLA પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા... જુઓ અહેવાલ...
Advertisement


