શું Gondal ખરેખર ગુજરાતનું મિર્ઝાપુર બની ગયું છે?
શું ગોંડલ ખરેખર ગુજરાતનું મિર્ઝાપુર બની ગયું છે? શું ગોંડલમાં ગેંગવોર થવાના એંધાણ છે? શું ગોંડલમાં કંઈ નવા-જૂની થવાની છે?
Advertisement
શું ગોંડલ ખરેખર ગુજરાતનું મિર્ઝાપુર બની ગયું છે? શું ગોંડલમાં ગેંગવોર થવાના એંધાણ છે? શું ગોંડલમાં કંઈ નવા-જૂની થવાની છે? રીબડા પેટ્રોલપંપ પર મધરાતે ગોળીબાર કરાયો છે! અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ગોળીબાર! CCTV કેમેરામાં કેદ ગોળીબાર કરનારા શખ્સો! બાઈક પર આવેલા બે શખ્સોએ કર્યો હતો ગોળીબાર! ફાયરિંગ બાદ હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાઇરલ! ઈન્સ્ટા પર વીડિયો જાહેર કરી હાર્દિકે આપી ધમકી! ...જુઓ અહેવાલ...
Advertisement


