Headphone, Earbuds થી બેક્ટેરિયા? સાવધાન રહેજો બહેરા થઈ જશો
વધુ પડતા ઉપયોગથી બહેરાશ આવી શકે છે એક કાનમાં હીયરિંગ લોશ પણ થઈ શકે છે....
Advertisement
જો તમે ઇયરબર્ડ્સનો સૌથી વધુ ઉપયોગ કરતા હોવ તો સાવચેત રહેજો... વધુ પડતા ઉપયોગથી બહેરાશ આવી શકે છે એક કાનમાં હીયરિંગ લોશ પણ થઈ શકે છે અને કાનમાં બેક્ટેરિયાનાં કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જુઓ આ ચોંકાવનારો અહેવાલ.....
Advertisement


