Anand માં હૈયુ હચમચાવી દે તેવી ઘટના! 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા
દિલમાં ન્યાયની ગુહાર! પરિવાર અને ગામ લોકોની એક જ પુકાર- ન્યાય આપો... ન્યાય આપો..!
Advertisement
પરિવારનો રોષ...લોકોનો આક્રોશ..હાય..હાયના નારા! આંખોમાં આંસુ...મનમાં રોષ...અને દિલમાં ન્યાયની ગુહાર! પરિવાર અને ગામ લોકોની એક જ પુકાર- ન્યાય આપો... ન્યાય આપો..! 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા! બાળકીને પીંખનાર પાપી પોલીસના સકંજામાં આવ્યો! પરંતુ, આણંદની આંકલાવ પોલીસનો અસલી ચહેરો બેનકાબ! દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી પાસે કરાવ્યું નાટક! જુઓ અહેવાલ....
Advertisement


