Rajasthan ના 8 જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો
બચાવ માટે આવી રહેલા NDRF જવાનોનું વાહન પલટી ગયું SDRF, NDRF સાથે રાહત અને બચાવ કાર્ય માટે સેના પણ તૈનાત સવાઈ માધોપુરના ઘણા ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો Rajasthan Rain: રાજસ્થાનના આઠ જિલ્લાઓમાં વરસાદ અને પૂરને કારણે...
Advertisement
- બચાવ માટે આવી રહેલા NDRF જવાનોનું વાહન પલટી ગયું
- SDRF, NDRF સાથે રાહત અને બચાવ કાર્ય માટે સેના પણ તૈનાત
- સવાઈ માધોપુરના ઘણા ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો
Rajasthan Rain: રાજસ્થાનના આઠ જિલ્લાઓમાં વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ ખરાબ છે. કોટા, સવાઈ માધોપુર, ટોંક અને બુંદીમાં મોટાભાગના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલમાં, SDRF, NDRF સાથે રાહત અને બચાવ કાર્ય માટે સેનાને પણ તૈનાત કરવામાં આવી છે.
Advertisement


