Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath Heavy Rain: ગીર સોમનાથમાં મેઘરાજાનો તાંડવ!

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વરસી પડયા હતા સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી પડયો હતો વેરાવળમાં 6 ઈંચ, કોડીનારમાં 5 ઈંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વરસી પડયા હતા. સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ...
Advertisement
  • ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વરસી પડયા હતા
  • સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી પડયો હતો
  • વેરાવળમાં 6 ઈંચ, કોડીનારમાં 5 ઈંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વરસી પડયા હતા. સુત્રાપાડામાં 7 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી પડયો હતો. ભારે વરસાદથી આજુબાજુના પ્રાંચી, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, લોઢવા, ધામળેજ સહિતના બાવનગામોમાં ખેતરો છલોછલ ભરાઈ ગયા હતા. તમામ નદી-નાળા છલકાઈ ગયા હતા તેમજ અમુક ગામોમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ગીરગઢડામાં 6 ઈંચ, તાલાલામાં 4 ઈંચ, વેરાવળમાં 6 ઈંચ, કોડીનારમાં 5 ઈંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ વરસી પડયો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×