Heavy Rains in Botad : નદીમાં વહેતી કાર અને બાઇક સવારને બચાવી લેવામાં આવ્યા
બોટાદ (Botad) ના ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઢડાની ઘેલો નદીમાં વરસાદી પાણીને લીધે જળસપાટી ઊંચી આવી છે. આ નદીમાં ખોડિયાર મંદિર પાસે એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. વહીવટીતંત્રને જાણ થતાં જ આ બાઈકચાલનું તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Advertisement
Heavy Rains in Botad : બોટાદ (Botad) ના ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઢડાની ઘેલો નદીમાં વરસાદી પાણીને લીધે જળસપાટી ઊંચી આવી છે. આ નદીમાં ખોડિયાર મંદિર પાસે એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. વહીવટીતંત્રને જાણ થતાં જ આ બાઈકચાલનું તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગઢડા નગરપાલિકાએ ફાયર ટીમને જાણ કરતા જ આ બાઈકચાલકને બચાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. એક જેસીબીમાં બાઈક સાથે આ ચાલકને ઘેલો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂઓ અહેવાલ...
Advertisement


