Banaskantha Heavy Rain : Banaskantha ના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે
નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ થરાદમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થઇ છે. જેમાં નદી બે...
Advertisement
- નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા
- રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ
- થરાદમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ
Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થઇ છે. જેમાં નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે. રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ થયો છે. તેમજ થરાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી રેલ નદીના પાણી ગામોમાં ઘૂસવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રેલ નદીના ઘોડાપૂરના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
Advertisement


