Valsad ઉપરવાસમાં ભારે વરસાદ, ઓરંગા નદી ભયજનક સપાટીએ, તંત્ર સજ્જ
વલસાડમાં (Valsad) ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદનાં કારણે જિલ્લાની ઓરંગા નદીમાં (Oranga River) પૂર આવે તેવી સ્થિતિ છે. નદીનું જળસ્તર વધતા 7થી વધુ માછીમારો ફસાયા હોવાથી NDRF ની ટીમને જાણ કરાઈ હતી. રાતનાં અંધારામાં NDRF ની ટીમ...
Advertisement
વલસાડમાં (Valsad) ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદનાં કારણે જિલ્લાની ઓરંગા નદીમાં (Oranga River) પૂર આવે તેવી સ્થિતિ છે. નદીનું જળસ્તર વધતા 7થી વધુ માછીમારો ફસાયા હોવાથી NDRF ની ટીમને જાણ કરાઈ હતી. રાતનાં અંધારામાં NDRF ની ટીમ દેવદૂત બની પૂરમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યૂં કર્યું હતું. ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યૂ કરી શેલ્ટર હોમ લવાયા હતા.
આ પણ વાંચો : બોગસ દસ્તાવેજને આધારે કરોડો પડાવનારને ઝડપી પાડતી Surat Police
Advertisement
Advertisement


