Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ અને ગાંધીનગરમાં પડી શકે છે ભારે વરસાદ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Advertisement
  • રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી
  • અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે છે ભારે વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી
  • કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા
  • પંચમહાલ સહિત પૂર્વિય ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની શક્યતા
  • ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Advertisement
Tags :
Advertisement

.

×