Rajkot માં હેલમેટની અમલવારીને લઈને સૌથી મોટા સમાચાર
Helmet News: રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો ગોવિંદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે Helmet News: રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં...
Advertisement
- Helmet News: રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો
- ગોવિંદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
- શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે
Helmet News: રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તેમાં ગોવિંદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે. તથા રાજ્યના મોટા શહેરોમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટની અમલવારી પહેલા પૂર્વમંત્રી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
Advertisement


