Himatnagar : ઉત્તર ગુજરાતમાં પ્રથમ તિરંગા ગરબા ઓપરેશન સિંદૂર થીમ
હિંમતનગર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન સિંદૂરના થીમ પર આધારિત તિરંગા ગરબાનું ભવ્ય આયોજન કરાયું.
Advertisement
હિંમતનગર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન સિંદૂરના થીમ પર આધારિત તિરંગા ગરબાનું ભવ્ય આયોજન કરાયું, જેણે નવરાત્રિની રંગતાલી વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું. કાંકરોલ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટમાં રંગતાલી નવરાત્રિ મહોત્સવ દરમિયાન આજે 300 થી વધુ તિરંગા લઈને ખેલૈયાઓએ ગરબા રમ્યા, જેમાં 1500 કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવી... જુઓ અહેવાલ...
Advertisement
Advertisement


