Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના : નશામાં ધૂત બોલેરો ચાલકે મચાવી તબાહી

Hit and run incident in Ahmedabad : અમદાવાદ શહેરમાં જગતપુર નજીક આવેલા મની પ્લાન્ટ કોમ્પલેક્ષ પાસે એક હિટ એન્ડ રનની ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત પિકઅપ બોલેરો ચાલકે 3 વાહનોને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો.
Advertisement

Hit and run incident in Ahmedabad : અમદાવાદ શહેરમાં જગતપુર નજીક આવેલા મની પ્લાન્ટ કોમ્પલેક્ષ પાસે એક હિટ એન્ડ રનની ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત પિકઅપ બોલેરો ચાલકે 3 વાહનોને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો. આ ઘટનામાં એક એક્ટિવા ચાલક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી કાર્યવાહી કરીને નશામાં ડૂબેલા ચાલકની ધરપકડ કરી અને વાહન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાએ શહેરમાં નશામાં વાહન ચલાવવાના વધતા જોખમો અને ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે.

Advertisement

આ પણ વાંચો :  Ahmedabad : સાબરમતી નદી ફરી થશે પ્રદૂષિત!

Advertisement

Tags :
Advertisement

.

×