ગૃહમંત્રી Amit Shah નાં હસ્તે "ત્રિભુવન" સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત
આજે આણંદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશની પ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Advertisement
Anand : આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah) આણંદની મુલાકાતે છે. તેમણે દેશની પ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. તેઓ કુલ 2 દિવસ આણંદમાં રોકાવાના છે. અમિત શાહના આગમનને લીધે સવારથી જ આણંદનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. આણંદ ભાજપ દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જૂઓ અહેવાલ...
Advertisement


