જગન્નાથની 148મી રથયાત્રાને લઈ ગૃહ મંત્રી Harsh Sanghavi નું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથજીની મંગળાઆરતી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ કરી.
Advertisement
જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા નિમિત્તે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથજીની મંગળાઆરતી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ કરી. મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી. CM ની હાજરીમાં જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું....જુઓ અહેવાલ
Advertisement


