'Operation Mahadev'માં સામેલ જવાનોનું સન્માન, ગૃહમંત્રી Amit Shah એ જવાનો સાથે કરી મુલાકાત
પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ (Operation Mahadev) હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સામેલ જવાનોનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ સન્માન કર્યુ છે.
Advertisement
Delhi : આજે દિલ્હીમાં 'ઓપરેશન મહાદેવ' (Operation Mahadev) માં સામેલ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હાજર રહ્યા હતા. તેમણે ઓપરેશન મહાદેવમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ જવાનોનું સન્માન કર્યુ હતું. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં 28 મી જુલાઈએ દાચીગામમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા હતા. જૂઓ અહેવાલ....
Advertisement


