Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર, ન્યૂઝિલેન્ડ બાદ આ ટીમ પણ પહોંચી સેમીફાઈનલમાં

ઇગ્લેંડે શ્રીલંકાને સિડનીમાં રમાયેલા મુકાબલામાં શનિવારે 4 વિકેટથી માત આપી છે. આ જીત સાથે જ ઇગ્લેંડ સેમીફાઇનલમાં (England semi-final)પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે. ઇગ્લેંડની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાનું (Australia)સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું ચૂર ચૂર થઇ ગયું છે. સિડનીમાં શ્રીલંકાએ પહેલાં બેટીંગ કરતાં 142 રનનો ટાર્ગેટ આપ્યો. તેના જવાબમાં ઇગ્લેંડે 6 વિકેટના નુકસાન સાથે મેચ જીતી લીધી. ટીમ માટે બેન સ્ટોકà
મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા વર્લ્ડ કપમાંથી બહાર  ન્યૂઝિલેન્ડ બાદ આ ટીમ પણ પહોંચી સેમીફાઈનલમાં
Advertisement

ઇગ્લેંડે શ્રીલંકાને સિડનીમાં રમાયેલા મુકાબલામાં શનિવારે 4 વિકેટથી માત આપી છે. આ જીત સાથે જ ઇગ્લેંડ સેમીફાઇનલમાં (England semi-final)પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે. ઇગ્લેંડની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાનું (Australia)સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું ચૂર ચૂર થઇ ગયું છે. સિડનીમાં શ્રીલંકાએ પહેલાં બેટીંગ કરતાં 142 રનનો ટાર્ગેટ આપ્યો. તેના જવાબમાં ઇગ્લેંડે 6 વિકેટના નુકસાન સાથે મેચ જીતી લીધી. ટીમ માટે બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સએ મેચ વિનિંગ રમત રમી.

Advertisement

ઇગ્લેંડની શરૂઆત દમદાર રહી
ઇગ્લેંડની શરૂઆત દમદાર રહી હતી. શ્રીલંકાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટી માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન બટલરે 23 બોલનો સામનો કરતાં 28 રન બનાવ્યા. તેમણે 2 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. હેલ્સે 30 બોલનો સામનો કરતાં 47 રન બનાવ્યા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 
Advertisement

હેરી બ્રૂક્સ અને લિયામ વિલિંગસ્ટોન કંઇ ખાસ કરી શક્યા નહી. આ બંને ખેલાડી 4-4 રન બનાવીને આઉટ થઇ ગયા. મોઇન અલી ફક્ત 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. સૈન કર્રન પણ 11 બોલનો સામનો કરતાં 6 રન બનાવીને આઉટ થઇ ગયા. આ રીતે ટીમે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
Tags :
Advertisement

.

×