કેનેડામાં PR થવું હોય તો કેટલા બેન્ડ જરૂરી? અને તેને સરળ રીતે લાવવા શું કરશો?
કેનેડા PR પ્લાન કરતા પહેલાં શું કરશો?- સૌથી પહેલા તમારે કયા માધ્યમથી જવું છે તે નક્કી કરવું.-IELTSનું કોચિંગ પણ શરૂ કરવું.- અહીંની ડિગ્રી કેનેડાની ડિગ્રી પ્રમાણે ચાલશે કે નહીં તે તપાસવું.પોઈન્ટ કેવી રીતે મળશે?- ધારો કે 35 વર્ષની ઉંમર હોય, વર્ક એક્સપિરિયન્સ 6 વર્ષથી વધુ હોય અને બેચલર ડિગ્રી હોય તો IELTSમાં આ પ્રમાણે પોઈન્ટ જોઈશે.- IELTSમાં લીસનીંગમાં 6 અને બાકીમાં 6.5 બેન્ડ્સ લાવશો તો તેને 67 પોઈન્ટ àª
Advertisement
કેનેડા PR પ્લાન કરતા પહેલાં શું કરશો?
- સૌથી પહેલા તમારે કયા માધ્યમથી જવું છે તે નક્કી કરવું.
-IELTSનું કોચિંગ પણ શરૂ કરવું.
- અહીંની ડિગ્રી કેનેડાની ડિગ્રી પ્રમાણે ચાલશે કે નહીં તે તપાસવું.
પોઈન્ટ કેવી રીતે મળશે?
- ધારો કે 35 વર્ષની ઉંમર હોય, વર્ક એક્સપિરિયન્સ 6 વર્ષથી વધુ હોય અને બેચલર ડિગ્રી હોય તો IELTSમાં આ પ્રમાણે પોઈન્ટ જોઈશે.
- IELTSમાં લીસનીંગમાં 6 અને બાકીમાં 6.5 બેન્ડ્સ લાવશો તો તેને 67 પોઈન્ટ થઈ જશે.
- મહત્વનું છે કે તમે ઑક્યુપેશન કઈ પસંદ કરો છો?
- 67 પોઈન્ટ મેળવ્યા બાદ એક્સેસ એન્ટ્રીનું પ્રોફાઈલ ક્રિએટ થશે.
- તે બાદ તેમારું પ્રોફાઈલ એન્ટર થઈ જશે તેમની ઈલેક્ટ્રીક પૂલમાં..
- તેમાંથી તમને CRS ના માધ્યમથી સ્કોર આપવામા આવશે..
- CRS એટલે કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ
- CRS માં કુલ 1200માંથી પોઈન્ટ આપવામાં આવે છે.
- ત્યારબાદ 3 પ્રકારના ડ્રો કાઢવામાં આવે છે.
- ધારો કે.. તમારા CRSમાં 400 સ્કોર છે અને ડ્રોમાં 350 નીકળે તો 350 અને તેની ઉપરના જેટલા પ્રોફાઈલ હશે તેમને PR માટે 'ઈન્વિટેશન ટુ અપ્લાય' આવશે.
- 'ઈન્વિટેશન ટુ અપ્લાય' આવે એટલે 'એક્સેસ એન્ટ્રી' માટે જે ડિટેલ ભરી હોય તેના ડૉક્યુમેન્ટ અટેચ કરી PR વિઝા ફાઈલ કરવા.
- તે બાદ જો તમારા ડૉક્યુમેન્ટ સાચા હશે તો વિઝા આવી જશે..


