Rajkot મનપામાં હજુ કેટલા સા'ગઠિયા'?
Gujarat ACB : ભ્રષ્ટાચાર વિના ગુજરાત સરકાર (Gujarat Government) ના એક પણ વિભાગમાં કામ થતું નથી. ગુજરાત એસીબી દ્વારા અનેક સરકારી બાબુઓ અને વચેટિયાઓને લાંચ કેસમાં ઝડપી ચૂકી છે અને પકડી પણ રહી છે. આમ છતાં લાજ શરમ વિનાના અધિકારીઓ...
Advertisement
Gujarat ACB : ભ્રષ્ટાચાર વિના ગુજરાત સરકાર (Gujarat Government) ના એક પણ વિભાગમાં કામ થતું નથી. ગુજરાત એસીબી દ્વારા અનેક સરકારી બાબુઓ અને વચેટિયાઓને લાંચ કેસમાં ઝડપી ચૂકી છે અને પકડી પણ રહી છે. આમ છતાં લાજ શરમ વિનાના અધિકારીઓ રૂપિયા વિના કામ કરવા તૈયાર નથી. રાજકોટ શહેર (Rajkot City) ના ઇન્ચાર્જ ફાયર ઑફિસર અનિલ બેચરભાઇ મારુને એસીબીની ટીમે 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. લાંચીયા અનિલ મારૂ (Anil Maru) ઉપરાંત તેના પરિવારના કયા સભ્યો ભૂતકાળમાં Gujarat ACB ના છટકામાં આવી ચૂક્યાં છે
Advertisement


