દિવસમાં કેટલી ખાંડ ખાવી જરૂરી છે?
ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? આપણને જ્યારે પણ આ દિવસમાં કેટલી ખાંડવી શકાય? આ સવાલ મનમાં ઉઠતાની સાથે જ ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા સવાલો આપણા મનમાં ઉઠે. આમ તો ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ખાંડ વિશે દરેકને ઘણી બધી ભ્રમણાઓ હોય છે. ચાલો સમજાવીએ આ વાત..કહેવાય છે કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. એ જ રીતે ખાંડનું પણ કંàª
Advertisement
ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? આપણને જ્યારે પણ આ દિવસમાં કેટલી ખાંડવી શકાય? આ સવાલ મનમાં ઉઠતાની સાથે જ ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા સવાલો આપણા મનમાં ઉઠે.
- આમ તો ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ખાંડ વિશે દરેકને ઘણી બધી ભ્રમણાઓ હોય છે. ચાલો સમજાવીએ આ વાત..
Advertisement
- કહેવાય છે કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. એ જ રીતે ખાંડનું પણ કંઈક એવું જ છે.. આપણા શરીરમાં ખાંડ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ બંને રીતે જાય છે. ડાયરેક્ટ રીતની વાત કરીએ તો ખાવાનું અને ફળ દ્વારા સુગર આપણા શરીરમાં પહોંચે છે, કેમ કે આપણે તેને ચાવીને ખઈએ છીએ અને તેમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોય છે. તેમજ જો આપણે તેને જ્યુસ તરીકે લઈ છીએ તો તે ડાયરેક્ટ આપણા બ્લડની સાથે ભળી થઈ જાય અને આપણને તરત એનર્જી આપે છે. જેનો અર્થ એ છે કે જ્યુસની જરૂર બધાને દરેક સમય નથી હોતી. તેથી તેને ડાયટ પ્લાનના અનુસાર લેવો જોઈએ. જે લોકો પણ સેમી લિક્વિડ ડાયટ કરે છે, તેઓ પણ જ્યુસ વગેરે વધારે લે છે. તેમજ સુગર ડાયરેક્ટ એનર્જીનો સોર્સ છે અને તે બ્લડની સાથે ભળીને જામી જાય છે તેથી બાળકોને ગળ્યું ઓછું ખવડાવવું જોઈએ.
Advertisement
- તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ નેચરલ સ્વીટનર એટલે કે ગોળ અથવા મધને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. આપણે દરરોજ 25થી 30 ગ્રામ ખાંડ એટલે કે 6 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ, પરંતુ મોટાભાગના લોકો આખા દિવસ દરમિયાન 75થી 80 ગ્રામ એટલે કે 8થી 9 નાની ચમચી ખાંડ લે છે.
- ખાંડને બદલે કુદરતી સ્વીટનર એટલે કે ગોળ અથવા મધને તમારા આહારમાં સામેલ કરો.
રૂટિન અને હેલ્થ કન્ડિશન પ્રમાણે ગળપણ ખઈ શકાય છે..
તે તમારા રૂટિન અને હેલ્થ કન્ડિશન પર આધાર રાખે છે કે તમારે આખા દિવસમાં કેટલું ગળ્યું ખાવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ એથલિટ પોતાની ડાયટમાં જ્યુસ અથવા ફળના સ્વરૂપમાં ગળપણ ખઈ શકે છે, કેમ કે તે પોતાની કેલરી બર્ન કરી લે છે. તેમજ જો કોઈને ડાયાબિટીસ અથવા કોઈ બીમારી છે, તો તેની ડાયટમાં ખાંડની માત્રા ઓછી હોય છે. જો તમે ફળ ખઈ રહ્યા છો તો જરૂરી છે કે તમામ પ્રકારના ફળ ખાવા જોઈએ કેમ કે બધા ફળોમાં વિવિધ જરૂરી તત્ત્વો હોય છે.


