Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટને મુસાફરી દરમિયાન કેવી પડી રહી છે મુશ્કેલીઓ, જુઓ video

તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મના સતત વધતા કલેક્શનથી આલિયા અને રણબીર કપૂર ખૂબ જ ખુશ છે. લોકોને  પણ  આ ફિલ્મ વધુ પસંદ  આવી રહી છે . તાજેતરમાં જ બાબા ભોલેનાથના દર્શન કરવા સોમનાથ જવા રવાના થયા હતા. જેમાં  રણબીર અને ભારે ગર્ભવતી આલિયા મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કારમાંથી નીચે ઉતરતી વખતે આલિયાએ કંઈક એવુ
પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટને મુસાફરી દરમિયાન કેવી પડી રહી છે મુશ્કેલીઓ  જુઓ video
Advertisement
તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મના સતત વધતા કલેક્શનથી આલિયા અને રણબીર કપૂર ખૂબ જ ખુશ છે. લોકોને  પણ  આ ફિલ્મ વધુ પસંદ  આવી રહી છે . 
તાજેતરમાં જ બાબા ભોલેનાથના દર્શન કરવા સોમનાથ જવા રવાના થયા હતા. જેમાં  રણબીર અને ભારે ગર્ભવતી આલિયા મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કારમાંથી નીચે ઉતરતી વખતે આલિયાએ કંઈક એવું કર્યું કે તેનો  વિડીયો  સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ  વિડીયોમાં તમે જોશો કે આલિયા કારમાંથી નીચે ઉતરી  રહી છે. 
 તાજેતરના વિડીયોમાં  તમે જોઈ શકો છો કે  આલિયા ભટ્ટને જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રેગ્નન્સીને કારણે તેને હવે ઉઠવા-બેસવામાં તકલીફ થઈ રહી છે. તાજેતરમાં જ આલિયા એરપોર્ટ પર કારમાંથી નીચે ઉતરી રહી હતી, ઉતરતી વખતે તેણે તેનું પેટ પકડી લીધું હતું. પ્રેગ્નન્સીને કારણે આલિયા  આજકાલ ઢીલા  ફીટીંગવાળા  કપડાં  પહેરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.

×