ગરમીમાં પેટને ઠંડક આપતું વિટામિનથી ભરપૂર 'કેપ્સિકમ રાયતું'
કેપ્સિકમ રાયતું બનાવવા માટેની સામગ્રી:1 કપ છીણેલા કેપ્સીકમ3 કપ દહીં 1/2 ટીસ્પૂન ચાટ મસાલો 1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટમીઠું સ્વાદ પ્રમાણે કેપ્સિકમ રાયતું બનાવવા માટેની રીત:દહીમાંથી પાણી નિતારી, બ્લેન્ડરથી તેની સ્મુધ પેસ્ટ બનાવવી.પછી તેમાં મરચાની પેસ્ટ, ચાટ મસાલો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરવુંત્યારબાદ તેમાં છીણેલું કેપ્સીકમ નાંખી મિક્સ કરવું4. ફ્રિઝમાં મૂકી ઠંડું કરી સર્વ
Advertisement
કેપ્સિકમ રાયતું બનાવવા માટેની સામગ્રી:
1 કપ છીણેલા કેપ્સીકમ
3 કપ દહીં
1/2 ટીસ્પૂન ચાટ મસાલો
1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
મીઠું સ્વાદ પ્રમાણે
કેપ્સિકમ રાયતું બનાવવા માટેની રીત:
- દહીમાંથી પાણી નિતારી, બ્લેન્ડરથી તેની સ્મુધ પેસ્ટ બનાવવી.
- પછી તેમાં મરચાની પેસ્ટ, ચાટ મસાલો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરવું
- ત્યારબાદ તેમાં છીણેલું કેપ્સીકમ નાંખી મિક્સ કરવું
- 4. ફ્રિઝમાં મૂકી ઠંડું કરી સર્વ કરો.


