Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વિના ગૂગલ એકાઉન્ટ આ રીતે રિકવર કરો

આજે લગભગ દરેક વ્યક્તિનું જીમેલ પર એકાઉન્ટ છે. લોકો જીમેલના એકાઉન્ટમાંથી જ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્સ પર એકાઉન્ટ પણ બનાવે છે. આ તમામ એકાઉન્ટના પાસવર્ડ પણ અલગ-અલગ છે. રોજિંદા જીવનમાં વ્યસ્તતા વચ્ચે લોકો વારંવાર પાસવર્ડ ભૂલી જાય છે. એકાઉન્ટમાં એકાઉન્ટનો પાસવર્ડ નાખો અને એકાઉન્ટ ન ખોલવાથી પરેશાન થઈ જતાં  હોય છે.  Google તમને તમારા એકાઉન્ટને મોબાઇલ નંબર અને  ઇમેઇલ
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વિના ગૂગલ એકાઉન્ટ આ રીતે રિકવર કરો
Advertisement

આજે લગભગ દરેક વ્યક્તિનું જીમેલ પર એકાઉન્ટ છે. લોકો જીમેલના એકાઉન્ટમાંથી જ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્સ પર એકાઉન્ટ પણ બનાવે છે. આ તમામ એકાઉન્ટના પાસવર્ડ પણ અલગ-અલગ છે. રોજિંદા જીવનમાં વ્યસ્તતા વચ્ચે લોકો વારંવાર પાસવર્ડ ભૂલી જાય છે. એકાઉન્ટમાં એકાઉન્ટનો પાસવર્ડ નાખો અને એકાઉન્ટ ન ખોલવાથી પરેશાન થઈ જતાં  હોય છે.  Google તમને તમારા એકાઉન્ટને મોબાઇલ નંબર અને  ઇમેઇલ દ્વારા રિકવર કરવાનો વિકલ્પ આપે છે.


Advertisement

જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાવ  છો , તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલમાંથી Google એકાઉન્ટ રિકવર  કરી શકો છો. જો કે આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં તમારો મોબાઈલ નંબર અથવા પુનઃપ્રાપ્તિ ઈમેલ આઈડી ઉમેર્યું હોય, પરંતુ જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો અને તમે મોબાઈલ નંબર કે પુનઃપ્રાપ્તિ ઈમેલ આઈડી પણ ઉમેર્યું ન હોય તો??  તમે મોબાઇલ નંબર અથવા પુનઃપ્રાપ્તિ ID વિના પણ તમારું એકાઉન્ટ રિકવર  કરી શકો છો.

Advertisement


    આ  રીતે રિકવર કરો તમારું ગૂગલ એકાઉન્ટ


  • સૌથી પહેલા ગૂગલ એકાઉન્ટ રિકવરી પેજ પર જાઓ.
  • તે પછી તમારું જીમેલ આઈડી ટાઈપ કરો અને નેક્સ્ટ બટન પર ટેપ કરો.
  • પછી સ્ક્રીન પર 3 વિકલ્પો દેખાશે, જેમાં તમારો પાસવર્ડ દાખલ કરો, પુનઃપ્રાપ્તિ ઇમેઇલ પર વેરિફિકેશન મેઇલ મેળવો અને સાઇન ઇન કરવાની બીજી રીત અજમાવો.
  • જો તમે પહેલાથી જ તમારા સમાન gmail એકાઉન્ટથી અન્ય કોઈપણ ઉપકરણ પર લૉગ ઇન કર્યું હોય તો તમારે સાઇન ઇન કરવા માટે બીજી રીતનો પ્રયાસ કરો પર ક્લિક કરવું પડશે.
  • હવે તે ઉપકરણ પર લોગ ઇન થયેલા એકાઉન્ટ પર એક સૂચના મોકલવામાં આવશે. અહીં તમારે Yes ના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
  •  તમે તમારો મોબાઈલ નંબર ઉમેર્યો નથી, તો તમારે Try Other Way પર ક્લિક કરવું પડશે.
  •  72 કલાક પછી તમને પાસવર્ડ રીસેટ કરવાની લિંક મળશે. Google 3 દિવસની અંદર શોધી કાઢશે કે તે Google એકાઉન્ટ તમારું છે કે નહીં.
  • એકવાર લિંક મળી જાય, તમે લિંક દ્વારા જીમેલ એકાઉન્ટ પાસવર્ડ રીસેટ કરી શકશો.
Tags :
Advertisement

.

×