હે ભગવાન! મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ!
વલસાડનાં મંદિરોમાં તસ્કર ટોળકીએ પાડ્યું ખાતર! મંદિરમાં હાથફેરો કરનારા ચોર બેલડી હવાલાતમાં પહોંચ્યા છે.
Advertisement
વલસાડનાં મંદિરોમાં તસ્કર ટોળકીએ પાડ્યું ખાતર! મંદિરમાં હાથફેરો કરનારા ચોર બેલડી હવાલાતમાં પહોંચ્યા છે. મંદિરના CCTV કેમેરામાં કેદ ચોરીની ઘટના કેદ થઈ હતી. 4 કલાકમાં ડુંગર પર આવેલા 3 મંદિરમાં ચોરી થઈ હતી. ચોર બેલડી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. મહારાષ્ટ્રની બોર્ડરને અડી આવેલા જિલ્લામાં ચોરી કરતા હતા..... જુઓ અહેવાલ...
Advertisement


