બિકનીમાં હોટ દેખાઇ નમ્રતા, હટકે અંદાજના ફેન્સ થયા દીવાના
ભોજપુરી એકટ્રેસ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના એવા ઘણા સ્ટાર્સ છે જેમને ફેન્સે રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. આ લોકપ્રિય સ્ટાર્સમાંથી એક નમ્રતા મલ્લ પણ છે. પ્રોફેશનની સાથે નમ્રતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે તેની અંગત અને પ્રોફેશનલ લાઇફ ફેન્સ સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં નમ્રતાએ ફરી એકવાર ચાહકોને તેના સિઝલિંગ લૂક શેર કર્યો છે. ખેસારી લાલ યાદવના ગીત 'દો ખૂંટ'
Advertisement
ભોજપુરી એકટ્રેસ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના એવા ઘણા સ્ટાર્સ છે જેમને ફેન્સે રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. આ લોકપ્રિય સ્ટાર્સમાંથી એક નમ્રતા મલ્લ પણ છે. પ્રોફેશનની સાથે નમ્રતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે તેની અંગત અને પ્રોફેશનલ લાઇફ ફેન્સ સાથે શેર કરતી હોય છે.
તાજેતરમાં નમ્રતાએ ફરી એકવાર ચાહકોને તેના સિઝલિંગ લૂક શેર કર્યો છે. ખેસારી લાલ યાદવના ગીત 'દો ખૂંટ' ફેમ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટા શેર કર્યા છે.
ફોટામાં નમ્રતા દરિયાની વચ્ચે બિકીનીમાં કિલર પોઝ આપતી જોવા મળે છે. સમુદ્રના મોજા વચ્ચે નમ્રતાનું ભીંજાયેલું હોટ અંદાજમાં તે સિંઝલીગ લાગી રહી છે.
બીજી તરફ, જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મના આઇટમ નંબરમાં પોતાની ડાન્સ સ્કીલ બતાવતી જોવા મળશે.


