Dowry : 'પપ્પાએ પહેલા મમ્મી પર કંઈક રેડ્યું..' | Gujarat First
ગ્રેટર નોઇડામાં એક હૃદયદ્રાવક ઘટના બની! ભાટી પરિવારમાં ક્રૂરતા બધી હદ વટાવી ગઈ!
Advertisement
'પપ્પાએ પહેલા મમ્મી પર કંઈક રેડ્યું... પછી થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી..!' આ કહાણી છે ક્રૂરતાની, દરિંદગીની, દહેજના રાક્ષસની... જે તમને હચમચાવી નાખશે! ગ્રેટર નોઇડામાં એક હૃદયદ્રાવક ઘટના બની! ભાટી પરિવારમાં ક્રૂરતા બધી હદ વટાવી ગઈ! દહેજ માટે લોભી પતિ 'જલ્લાદ' બન્યો! દહેજની આગમાં એક પુત્રી બળીને રાખ થઈ ગઈ!!! જુઓ અહેવાલ....
Advertisement


