Palanpur : ક્યા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો નથી થતો?
ક્યા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો નથી થતો? ઝઘડા છાસવારે થવા લાગે ત્યારે કંકાસમાં પરિણમે છે! પાલનપુરનાં ચંડીસર ગામમાં ઘરકંકાસ ઘાતકી બન્યો!
Advertisement
ક્યા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો નથી થતો? ઝઘડા છાસવારે થવા લાગે ત્યારે કંકાસમાં પરિણમે છે! પાલનપુરનાં ચંડીસર ગામમાં ઘરકંકાસ ઘાતકી બન્યો! પતિએ જ પત્નીનાં લોહીથી પોતાના હાથ રંગ્યા! ઘરકંકાસમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી! નશા અને મોજશોખ ખાતર પતિ કાતિલ બન્યો! માતાની હત્યાનાં આરોપસર પિતા જેલમાં ગયા... જુઓ અહેવાલ...
Advertisement


