Vadodara : વડોદરામાં પતિએ કરી પત્નીની હત્યા!
વડોદરામાં સામાન્ય બોલાચાલી જીવલેણ બની હતી! આવેશમાં અર્ધાંગિનીને પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી!
Advertisement
વડોદરામાં સામાન્ય બોલાચાલી જીવલેણ બની હતી! આવેશમાં અર્ધાંગિનીને પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી! 'તમે કોઈ કામ કરતા નથી અને મને સલાહ આપો છો' તેમ કહેતા પતિ ઉશ્કેરાયો હતો અને પત્નીની હત્યા કરી હતી! પત્નીની હત્યાથી 6 મહિનાની બાળકી નોધારી બની છે. સામાન્ય વાતમાં પતિ-પત્નીના સંબંધમાં રેડાયું લોહી!... જુઓ અહેવાલ
Advertisement


