Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયાને લેવા યુકે જશે પતિ રણબીર! આલિયાની અહેવાલો પર નારાજગી, કહ્યું- હું પાર્સલ નથી

આલિયાએ સગર્ભાવસ્થાનું આયોજન એવી રીતે કર્યું છે કે  કે તે તેના કામના કમિટમેન્ટને અસર ન કરે. આ સમાચારો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ધારદાર શબ્દોમાં ખંડન કર્યું છે. જે સમાચારો પર આલિયાની નારાજગી સામે આવી છે તે મુજબ આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે અને રણબીર તેને લેવા યુકે જશે. બીજા એક અહેવાલ મુજબ, આલિયા શૂટિંગ પૂર્ણ કર્યા પછી આરામ કરશે. આ લિયાએ સ્ટોà
આલિયાને લેવા યુકે જશે પતિ રણબીર  આલિયાની અહેવાલો પર નારાજગી  કહ્યું  હું પાર્સલ નથી
Advertisement
આલિયાએ સગર્ભાવસ્થાનું આયોજન એવી રીતે કર્યું છે કે  કે તે તેના કામના કમિટમેન્ટને અસર ન કરે. આ સમાચારો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ધારદાર શબ્દોમાં ખંડન કર્યું છે. જે સમાચારો પર આલિયાની નારાજગી સામે આવી છે તે મુજબ આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે અને રણબીર તેને લેવા યુકે જશે. બીજા એક અહેવાલ મુજબ, આલિયા શૂટિંગ પૂર્ણ કર્યા પછી આરામ કરશે. 
આ લિયાએ સ્ટોરી શેર કરી છે કે  અહેવાલો અનુસાર, યુકેમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે. આલિયાએ હવે આ તમામ અહેવાલો પર મૌન તોડ્યું છે.  અહવાલો છે કે આલિયા જુલાઈના મધ્યમાં મુંબઈ પરત ફરશે અને રણબીર તેને લેવા યુકે જશે. બીજા અહેવાલ મુજબ, આલિયા શૂટિંગ પૂર્ણ કર્યા પછી આરામ કરશે. જુલાઇના અંત સુધીમાં 'હાર્ટ ઓફ સ્ટોન' અને 'રોકી અને રાનીની લવસ્ટોરી' પૂરી થશે. 
આલિયાએ મીડિયા રિપોર્ટ્સ પર જવાબ આપતા લખ્યું- 'અમે હજી પણ લોકોના મગજમાં જીવીએ છીએ, આપણે હજી પણ પિતૃકસત્તાની દુનિયામાં જીવી રહ્યા છીએ. ચાલો હું તમને માહિતગાર માટે કરુ. કંઈ મોડું નથી, કોઈએ મને લેવા આવવાની જરૂર નથી હું એક સ્ત્રી છું અને પાર્સલ નથી!!! મને આરામની બિલકુલ જરૂર નથી પણ એ જાણીને આનંદ થયો કે તમારી પાસે ડોકટરોનું પ્રમાણપત્ર તો હશે જ. આ 2022 છે, તો શું આપણે આ પ્રકારની અર્કિક પ્રકારની વિચારસરણીમાંથી બહાર આવી શકીએ?  સાથે જ આલિયાએ પોતાની સ્પેલિંગની ભૂલ સુધારી છે. તેણે પોતાની પોસ્ટમાં આર્ચેક લખ્યું છે. જેના પર તેણે પોતાની ભૂલ સુધારી પણ લીધી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર એક નવી પોસ્ટ શેર કરી અને લખ્યું- 'આર્ચિક, હું ક્યૂટ છું પણ સ્પેલિંગને લઈને ખૂબ જ ખરાબ છું.' 
આ પોસ્ટ પહેલા, આલિયાએ તેના પતિ સાથેનો તેનો ગમતો ફોટો શેર કર્યો અને શુભેચ્છાઓ માટે દરેકનો આભાર માન્યો હતો તેણે લખ્યું- 'તમારા બધાના પ્રેમથી હું ખૂબ ખુશ છું. દરેકના સંદેશાઓ અને શુભેચ્છાઓ વાંચવાનો પ્રયાસ કર્યો અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ સાથે જીવનના આ મોટા અવસરની ઉજવણી કરવી વિશેષ રહી.
 આ પણ વાંચો - 
Tags :
Advertisement

.

×