Junagadh ના કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ
Junagadh: કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના બળી ગયા ઝૂંપડા દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા આવ્યો રોવાનો વારો ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ લીધી કાબુમાં Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા રાખ બની ગયા છે. જેમાં કાળી...
Advertisement
- Junagadh: કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના બળી ગયા ઝૂંપડા
- દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા આવ્યો રોવાનો વારો
- ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ લીધી કાબુમાં
Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા રાખ બની ગયા છે. જેમાં કાળી ચૌદશની મોડી રાતે દેવીપૂજક સમાજના ઝૂંપડા બળી ગયા છે. આગે વિકરાળ સ્વરૂપ લેતા તમામ ઝૂંપડાઓ બળી ગયા છે. દિવાળી વખતે જ આશિયાનું છીનવાઈ જતા રોવાનો વારો આવ્યો છે. ત્યારે ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી છે. જેમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
Advertisement


