"મારે દારૂના અડ્ડા ચલાવવા પડે!" — મંત્રી PC Baranda નું વાઇરલ નિવેદન પર રાજકીય તફડકો!
એવી ચર્ચાઓ વેગવંતી થઈ રહી છે. નસવાડીમાં યોજાયેલ ગૌરવ યાત્રાનો વીડિયો વાયરલ થતા હવે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે.
Advertisement
ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પુનમચંદ બરંડા (પી.સી. બરંડા) ના વિવાદિત ‘દારુવાળા’ નિવેદને નવો વિવાદ ઊભો કર્યો છે. રાજ્યના ટ્રાઇબલ મંત્રી પી.સી.બરંડાની દારૂ પીવાની સલાહ? એવી ચર્ચાઓ વેગવંતી થઈ રહી છે. નસવાડીમાં યોજાયેલ ગૌરવ યાત્રાનો વીડિયો વાયરલ થતા હવે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. આ વાઇરલ વીડિયોમાં છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા હતા ત્યારની વાત કરતા હોય તેમ જણાઈ રહ્યું છે.... જુઓ અહેવાલ..
ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Advertisement
Advertisement


