Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય, તો કેવી રીતે રાહત મેળવશો?

જ્યારે જીભ પર કોઈ ગરમ વસ્તુ પડે છે તો ત્યાર પછીના કેટલાક દિવસો સુધી જીભ પર કોઈ વસ્તુઓનો સ્વાદ લાગતો જ નથી. આવું અનેક વાર તમારી સાથે પણ બન્યું હશે જ, તો આજે જાણી લો આવું થાય ત્યારે શું કરવાથી જીભની આ બળતરામાં રાહત મળશે...જીભ દાઝે તરત જ મોં માં ઠંડુ પાણી ભરી રાખો, ઠંડક મળશે.જીભ પર બરફનો ટુકજો રાખવો.જીભ દાઝે પડે ત્યારે થોડીવાર માટે મોં ખુલ્લુ રાખી શ્વાસ લો.દિવસ દરમિયાન થોડી થોડી કલાકે ઠંડàª
ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય  તો કેવી રીતે રાહત મેળવશો
Advertisement
જ્યારે જીભ પર કોઈ ગરમ વસ્તુ પડે છે તો ત્યાર પછીના કેટલાક દિવસો સુધી જીભ પર કોઈ વસ્તુઓનો સ્વાદ લાગતો જ નથી. આવું અનેક વાર તમારી સાથે પણ બન્યું હશે જ, તો આજે જાણી લો આવું થાય ત્યારે શું કરવાથી જીભની આ બળતરામાં રાહત મળશે...
  • જીભ દાઝે તરત જ મોં માં ઠંડુ પાણી ભરી રાખો, ઠંડક મળશે.
  • જીભ પર બરફનો ટુકજો રાખવો.
  • જીભ દાઝે પડે ત્યારે થોડીવાર માટે મોં ખુલ્લુ રાખી શ્વાસ લો.
  • દિવસ દરમિયાન થોડી થોડી કલાકે ઠંડા પાણીના કોગળા કરવા.
  • જેથી ઠંડી હવા મોંમાં જશે અને બળતરમાં રાહત થશે.
  • મેન્થોલવાળી પીપર કે ચ્યુઈંગમ ચગળવી.
Top 10 Delicious English Expressions | Idioms associated with food
  • દહીં ફ્રીઝમાં રાખી દેવું અને પછી તે ઠંડુ થઈ જાય પછી તેને ખાવું.
  •  જીભના દાઝેલા ભાગ પર બદામનું તેલ લગાવવું.
  • જ્યાં સુધી જીભ બરાબર ન થાય ત્યાં સુધી તીખું કે ગરમ ભોજન કે ટામેટા, લીંબૂ જેવી ખાટી વસ્તુઓનું સેવન ન કરવું.
Tags :
Advertisement

.

×