વિદેશ જવાના સ્વપ્ન જોતા હોવ તો જોઈ લેજો, વડોદરાના મા-બાપના આંસૂ જુઓ!
વિદેશ જવાની લાલચમાં વડોદરાનો યુવક ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 2024માં દુબઇ ગયેલા યુવકનો હાલ કોઇ પત્તો નથી.
Advertisement
વિદેશ જવાની લાલચમાં વડોદરાનો યુવક ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 2024માં દુબઇ ગયેલા યુવકનો હાલ કોઇ પત્તો નથી. વડોદરાના તુષાર રાણપરિયા નામના યુવકનો હાલ કોઇ ભાળ નથી. દુબઇથી હોંગકોંગ ગયા બાદ તેનો સંપર્ક તૂટી ગયો છે. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો છે. છેલ્લા 6 મહિનાથી દીકરાનો કોઇ સંપર્ક નથી. આ દિકરાના માતા-પિતા સતત ચિંતામાં રહે છે,આખરે અશ્રુભિની આંખે સરકાર પાસે દીકરાની ભાળ માટે રજૂઆત કરી છે...જુઓ ખાસ અહેવાલ..........
Advertisement
Advertisement


