Gujarat Firstના અહેવાલ બાદ તંત્રની તાત્કાલિક કાર્યવાહી
અમદાવાદની સાબરમતીમાં પણ ખનન પ્રવૃત્તિ જોરો શોરોથી ચાલી રહી છે. ખનન માફિયાઓએ નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી દીધો છે.
Advertisement
Ahmedabad: ખનન માફિયાઓ અમદાવાદની લોકમાતા સાબરમતી નદીમાં બેફામ ખનન કરી રહ્યા છે. ગેરકાયદેસર ખનન કરવા માટે ખનન માફિયાઓએ ગેરકાયદેસ બ્રિજ બનાવી દીધો છે. Gujarat Firstના અહેવાલ બાદ તંત્રની તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જૂઓ અહેવાલ....
Advertisement


