CM Bhupendra Patel નો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય
આવાસ તબદીલી માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી છૂટ સરકારે 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરી માત્ર 20 ટકા જેટલી ડ્યુટી જ વસૂલ કરાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય સામે આવ્યો છે. જેમાં નાના અને મધ્યમ વર્ગીય લોકોના...
Advertisement
- આવાસ તબદીલી માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી છૂટ
- સરકારે 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરી
- માત્ર 20 ટકા જેટલી ડ્યુટી જ વસૂલ કરાશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય સામે આવ્યો છે. જેમાં નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. તેમાં રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડયૂટીમાં જનતાને મોટો લાભ થશે. તબદીલી-ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડયૂટીની 80 ટકા સુધી રકમ માફ કરાશે. તથા અલોટમેન્ટ લેટર-શેર સર્ટીફિકેટથી કરાયેલા ટ્રાન્સફર પર 80 ટકા ડયૂટી માફ થશે. જનતાની રજૂઆત પ્રત્યે CM ભૂપેન્દ્રભાઇનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ છે. 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરાશે.
Advertisement


