સતાધાર વિવાદ વચ્ચે સામે આવ્યા મહત્વના દસ્તાવેજો, મહત્વની વાતોનો કરાયો છે ઉલ્લેખ
સતાધાર વિવાદને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સતાધાર વિવાદ વચ્ચે મહત્વના દસ્તાવેજો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા છે.
Advertisement
સતાધાર વિવાદને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સતાધાર વિવાદ વચ્ચે મહત્વના દસ્તાવેજો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા છે. દસ્તાવેજોમાં સતાધાર એક સાર્વજનિક ટ્રસ્ટ હોવાનો ઉલ્લેખ કરાયો છે. ટ્રસ્ટમાં કોઇપણ પ્રકારનો જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવ ન કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
Advertisement


