Important Update on Class 10 Board Exams: ધોરણ 10ની બોર્ડ પરીક્ષાને લઈ મહત્વના સમાચાર
78 હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે બેઝિક ગણિતમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની પસંદગી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા...
Advertisement
- 78 હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે
- બેઝિક ગણિતમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની પસંદગી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડના પરિણામમાં સારો સ્કોર થઈ શકે અને પરિણામ સુધારી શકાય તે માટે હવે વિદ્યાર્થીઓ ભારે ભરખમ ગણિતથી દુરી બનાવી રહ્યા છે અને સરળ ગણિત વધારે પસંદ કરી રહ્યા છે. કારણકે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત કરતા બેઝિક ગણિતના વિક્લ્પને વિદ્યાર્થીઓએ વધુ પસંદ કર્યો છે.
Advertisement


