Isckon Bridge Accident કેસમાં ઘટના સ્થળે પિતા પુત્રને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.. ઘટના કેટલા વાગ્યે ઘટી.. કારની સ્પીડ કેટલી હતી.. ઘટનાસ્થળ પર કેટલા લોકો હતા. ટોળુ કઇ જગ્યાએ હતું...
Advertisement
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.. ઘટના કેટલા વાગ્યે ઘટી.. કારની સ્પીડ કેટલી હતી.. ઘટનાસ્થળ પર કેટલા લોકો હતા. ટોળુ કઇ જગ્યાએ હતું અને થાર ગાડી કઇ જગ્યાએ હતી ..વગેરે તમામ બાબતોને રિકન્સ્ટ્રક્શનમાં આવરી લેવાઇ હતી.
Advertisement


