Pakistan ને India એ આપી આમ 'ધોબી પછાડ', બધી શંકા, બધા તર્ક-વિતર્ક પૂરા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં સંબોધન આપ્યું હતું. દરમિયાન, તેમણે ઓપરેશન સિંદુર, પાકિસ્તાન અને કોંગ્રેસ પર વાત કરી હતી.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં સંબોધન આપ્યું હતું. દરમિયાન, તેમણે ઓપરેશન સિંદુર, પાકિસ્તાન અને કોંગ્રેસ પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ સામે ઓપરેશન સિંદુર હાલ પણ ચાલુ છે. જ્યારે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જો પાકિસ્તાન કોઈ પણ નાપાક હરકત કરશે તો તેનો ભારત આકરો જવાબ આપશે. પીએમ મોદીએ કોંગ્રેસનાં સવાલોને લઈ આડે હાથ લીધી હતી.... જુઓ અહેવાલ...
Advertisement


