India- Pakistan War । Pakistan માં તખ્તા પલટ, શરીફ બચવા માટે મારી રહ્યો છે હવાતીયા
પાકિસ્તાન સેનામાં પણ અસંતોષનાં અહેવાલો છે અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પદ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
Advertisement
પાકિસ્તાનની અવળચંડાઈનો ભારત એક બાદ એક આકરો જવાબ આપી રહ્યો છે. ત્યારે હવે પાકિસ્તાનમાં રાજકીય અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાન સેનામાં પણ અસંતોષનાં અહેવાલો છે અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પદ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાની માહિતી છે....જુઓ અહેવાલ...
Advertisement


