India-Pakistan war : PoK ના કોટલીમાં ભારતનો સૌથી મોટો હુમલો
ડ્રોન અને તોપથી ભારતે જોરદાર હુમલો કર્યો છે. પાકિસ્તાનનાં હાથમાંથી POK જવાની સંપૂર્ણ સંભાવના નજરે પડી રહી છે.
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે POK નાં કોટલીમાં ભારતે સૌથી મોટો હુમલો કર્યો છે. ડ્રોન અને તોપથી ભારતે જોરદાર હુમલો કર્યો છે. પાકિસ્તાનનાં હાથમાંથી POK જવાની સંપૂર્ણ સંભાવના નજરે પડી રહી છે. POK હવે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની ગયો છે. ભારતીય સેના પાકિસ્તાનનો મુંહતોડ જવાબ આપી રહી છે....જુઓ અહેવાલ...
Advertisement


