India-Pakistan war tonight ? : શું આ રાત પાકિસ્તાનના ઇતિહાસની સૌથી ભયાનક?
ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપીને તમામ ડ્રોન અને મિસાઇલ હુમલા નિષ્ફળ કર્યા છે. રાજસ્થાનમાં BSF અને એરફોર્સ હાઇએલર્ટ પર છે.
Advertisement
પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સંદુર હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાનને વધુ એક ભૂલ કરી ભારતનાં બોર્ડર એરિયામાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, જેનો ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપીને તમામ ડ્રોન અને મિસાઇલ હુમલા નિષ્ફળ કર્યા છે. રાજસ્થાનમાં BSF અને એરફોર્સ હાઇએલર્ટ પર છે. ત્યારે આજની રાત પાકિસ્તાનનાં ઇતિહાસની સૌથી ભયાનક રાત બની શકે છે...જુઓ અહેવાલ...
Advertisement


