Operation Sindoor : જોઈ લો, Pakistan નો કચ્ચરઘાણ |
Operation Sindoor : ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ (Indian Army) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
Advertisement
Operation Sindoor : ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ (Indian Army) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ 'ઓપરેશન સિંદૂર' વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમની સાથે DG એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને DG નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ પણ હતા...જુઓ અહેવાલ...
Advertisement


